અમરેલી7 days ago
આઠ વર્ષથી બની રહેલા અમરેલી બસપોર્ટનું આગામી અઠવાડિયે મુખ્યમંત્રીના હસ્તે થશે લોકાર્પણ
મુસાફરોની સમસ્યાનો આવશે અંત અમરેલી શહેર તેમજ જિલ્લાની જનતાને આગામી અઠવાડિયામાં અમરેલીમાં બનાવવામાં આવેલ આધુનિક બસ પોર્ટ ની સુવિધા મળતી થશે તેવું જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા...