રાણાવાવના ઠોયાણા ગામે કેરીનો રસ અને શાક ખાધા બાદ એક જ પરિવારના સાતને ફૂડ પોઈઝનિંગ

રાણાવાવ પંથકના ઠોયાણા ગામે રહેતા એક પરિવારના 7 સભ્યોએ કેરીનો રસ,શાક ખાધા બાદ તમામ સભ્યોને ફૂડ પોઈઝનિંગ અસર થતા ઝાડા ઉલ્ટી શરૂૂ થઈ ગયા હતા.આ…

View More રાણાવાવના ઠોયાણા ગામે કેરીનો રસ અને શાક ખાધા બાદ એક જ પરિવારના સાતને ફૂડ પોઈઝનિંગ