Uncategorized9 months ago
PM મોદી 30 ડિસેમ્બરે આવશે અયોધ્યા, એરપોર્ટથી અયોધ્યાધામ રેલવે સ્ટેશન સુધી યોજાશે રોડ શો, IMAના 165 ડોક્ટરો રામ ભક્તોની સેવામાં રહેશે ઉપસ્થિત
30 ડિસેમ્બરે PM મોદી અયોધ્યા આવશે. શ્રી રામ એરપોર્ટથી અયોધ્યાધામ રેલવે સ્ટેશન સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે. શનિવારે મળનારી વહીવટીતંત્ર, જનપ્રતિનિધિઓ અને ભાજપ સંગઠનની...