Uncategorized9 months ago
ઉત્તર ભારત ઠંડીમાં ઠીંગરાયું, લેહ-લદાખમાં -10.4, ઠંડા પવનથી જનજીવન પ્રભાવિત
છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષાને કારણે સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. શિયાળાના કારણે પહાડોથી લઈને...