રાષ્ટ્રીય2 months ago
બિહારમાં અનામતનો ગાળિયો હવે કેન્દ્રના ગળામાં નાખતા નીતિશકુમાર
સોમવારે સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને મોટો ઝટકો આપ્યો હતો. રાજ્ય સરકારે ગત વર્ષે રાજ્યમાં જાતિ આધારિત સર્વેક્ષણના અહેવાલના આધાર પર અનામત મર્યાદા 50%થી વધારીને 65% કરી...