બિહારમાં અંતે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએએ મેલ કરવત મોચીના મોચી કરીને ફરી નીતીશ કુમારને મુખ્યમંત્રી બનાવવાનું નક્કી કરી નાખ્યું. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 89 બેઠક…
View More બિહારમાં નીતિશ ભલે મુખ્યમંત્રી બન્યા, સત્તાની ચાવી ભાજપે પોતાની પાસે રાખી છેNitish Kumar
નીતિશની મુખ્યમંત્રી તરીકે વરણી, કાલે નવી સરકારની શપથવિધિ
નવી સરકારના ગઠન પહેલાં રાજીનામું આપ્યું: જેડીયુ, એનડીએની બેઠકમાં વર્તમાન મુખ્યમંત્રીની નેતાપદે વરણીથી 10મી વાર મુખ્યમંત્રી બનશે: સમ્રાટ ચૌધરી, વિજય સિંહા, નાયબ સીએમ તરીકે યથાવત…
View More નીતિશની મુખ્યમંત્રી તરીકે વરણી, કાલે નવી સરકારની શપથવિધિકાલે નીતિશકુમારની તાજપોશીના સાક્ષી બનશે ભૂપેન્દ્ર પટેલ-હર્ષ સંઘવી
બિહારના મુખ્યમંત્રી તરીકે આવતીકાલે 10મી વખત નીતીશકુમાર શપથ ગ્રહણ કરશે આ ઐતિહાસિક ક્ષણના ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવી પણ સાક્ષી બનશે.…
View More કાલે નીતિશકુમારની તાજપોશીના સાક્ષી બનશે ભૂપેન્દ્ર પટેલ-હર્ષ સંઘવીબિહારમાં સરકાર રચવા કવાયત: નીતિશના નેતૃત્વ મામલે અટકળો
જેડીયુ (85) કરતાં ચાર બેઠકો વધુ મળતાં ભાજપ જ કિંગમેકર: સીએમના નિવાસસ્થાને મુલાકાતીઓનો ઘસારો: પક્ષના નેતાએ કહ્યું, નીતિશ સિવાય બીજા નામની કલ્પના પણ કરી શકાય…
View More બિહારમાં સરકાર રચવા કવાયત: નીતિશના નેતૃત્વ મામલે અટકળોનીતિશનો ચહેરો, ભાજપની રણનીતિ, જીવિકા યોજના વિજયના આધારસ્તંભ
બિહારની ચૂંટણી NDA માટે સરળ નહોતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા કરવામાં આવેલી મહેનત સ્પષ્ટ હતી. પરંતુ જંગી…
View More નીતિશનો ચહેરો, ભાજપની રણનીતિ, જીવિકા યોજના વિજયના આધારસ્તંભ‘નીતિશ કુમાર CM થે, હૈં ઔર રહેંગે…’ JDUએ આ પોસ્ટ કરીને ડીલીટ કરતાં બિહારમાં ચર્ચાઓ જાગી
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. 243 બેઠકો માટેના વલણો NDA માટે ક્લીન સ્વીપ સૂચવે છે. NDA 201 બેઠકો પર આગળ છે,…
View More ‘નીતિશ કુમાર CM થે, હૈં ઔર રહેંગે…’ JDUએ આ પોસ્ટ કરીને ડીલીટ કરતાં બિહારમાં ચર્ચાઓ જાગીટાઇગર અભી ઝિંદા હૈ; બિહારમાં નીતિશના જાદુથી NDAનો જયજયકાર
જે.ડી.યુ. સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો, ભાજપ બીજા અને આર.જે.ડી. ત્રીજા નંબરે, કોંગ્રેસ વધુ એક વખત ફેલ, પી.કે.ની જનસુરાજનો સૂર્ય ઉગ્યો જ નહીં એન.ડી.એ.ની…
View More ટાઇગર અભી ઝિંદા હૈ; બિહારમાં નીતિશના જાદુથી NDAનો જયજયકારનીતિશ કુમારની JDUએ 57 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો કોના પત્તા કપાયા
બિહારમાં પ્રથમ તબક્કાના નામાંકન માટે માત્ર ત્રણ દિવસ બાકી છે, ત્યારે રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દીધી છે. આ દરમિયાન શાસક…
View More નીતિશ કુમારની JDUએ 57 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો કોના પત્તા કપાયાનવા ઉપરાષ્ટ્રપતિ નીતિશકુમાર કે શશી થરૂર?
મનોજસિંહા પણ ચર્ચામાં,ધનખડના અચાનક રાજીનામાથી દેશની જનતા સ્તબ્ધ ધનખડ ખરેખર બીમાર છે કે બીમારીના બહાને ઘરે બેસાડી દેવાયા? ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડે ગઈકાલે સાંજે અચાનક…
View More નવા ઉપરાષ્ટ્રપતિ નીતિશકુમાર કે શશી થરૂર?બિહાર ચૂંટણી પહેલા નીતિશની ખેરાત, 125 યુનિટ વીજળી મફત
ચૂંટણી વર્ષમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વીજ ગ્રાહકોને મોટી રાહત આપી છે. લોકોને આ મહિનાથી એટલે કે જૂલાઈ 2025ના બિલથી મફત વીજળી મળવાની છે. નીતિ…
View More બિહાર ચૂંટણી પહેલા નીતિશની ખેરાત, 125 યુનિટ વીજળી મફત