ગુજરાત13 hours ago
કોર્પોરેશનની હાઉસિંગ કમિટીના ચેરમેન પદે એક વર્ષ પૂર્ણ કરતા નીતિન રામાણી
રાજકોટ મહાનગરપાલિકાના હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિના ચેરમેન તરીકે નિતિનભાઈ રામાણીનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા જણાવે છે કે, વર્ષ 2021માં રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાયેલ....