રાષ્ટ્રીય1 week ago
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નક્કી કરવા રૂપાણી- સીતારમણને જવાબદારી
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચુંટણીમાં મહાયુતિનો ભવ્ય વિજય થયા બાદ મુખ્યમંત્રી પદને લઇને ભાજપ- શિવસેના (શિંદે)- એનસીપી (અજિત) વચ્ચે કોકડું ગુંચવાયું છે. ત્યારે ભાજપ દ્વારા મુખ્યમંત્રીનું નામ નક્કી...