મનોરંજન2 weeks ago
‘IC-814: ધ કંદહાર હાઇજેક’ વેબ સિરીઝ પર વધ્યો વિવાદ , સરકારે Netflix Indiaના હેડને હાજર થવાનો આપ્યો આદેશ
1999માં કંદહાર હાઇજેક પર બનેલી વેબ સીરિઝ IC814ને લઇને વિવાદ ઉભો થયો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સ ઇન્ડિયાના કન્ટેન્ટ હેડને સમન્સ જારી કર્યા છે....