ગુજરાત1 month ago
નીટની પરીક્ષામાં ઓછા માકર્સ આવતા છાત્રાનો હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ આપઘાત
જૂનાગઢમાં પટેલ કેળવણી મંડળની હોસ્ટેલમાં બનાવ: યુવતીના આપઘાતથી પરિવારમાં શોક જૂનાગઢમાં વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે. જૂનાગઢમાં મધુરમ બાયપાસ નજીક આ ઘટના બની છે. વિદ્યાર્થીનીએ 3મા માળેથી...