ગુજરાત9 months ago
ગુજરાતમાં દારૂ નહીં દૂધની જરૂર, મહિલા કોંગ્રેસનો નવતર વિરોધ
ગિફટ સીટીમાં દારૂબંધીની છુટને લઇને મિશ્ર પ્રત્યાઘાત પડી રહ્યા છે ત્યારે રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દિપ્તીબેન સોલંકીએ ગાંધીના ગુજરાતમાં દારૂ નહીં દુધની જરૂરીયાત હોવાનું જણાવી...