સારણગાંઠની તકલીફ હોવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ પરિણીત પુત્રીને ઘરે મળવા આવેલા તેના પ્રેમિની છરીના ઘા ઝીંકી હત્યા…
View More રાજકોટમાં પરિણીત પુત્રીના પ્રેમીની હત્યામાં ઝડપાયેલા PGVCLના નિવૃત્ત કર્મચારીનો આપઘાતmurder case
જામનગરમાંથી હત્યાના કેસનો ફરાર આરોપી ઝડપાયો
જામનગર શહેરના સીટી-એ ડિવીઝન પોલીસ મથકના વર્ષ 2005ના હત્યા કેમાં રાજકોટની જેલમાં સજા ભોગવતા પાકા કામના કેદી મહમદ ઉર્ફે મેમુડો ઈશાકભાઈ ખાટકી (રે. હુસેની ચોક,…
View More જામનગરમાંથી હત્યાના કેસનો ફરાર આરોપી ઝડપાયોજામનગરમાં હોટલમાં કર્મચારીની હત્યા કેસમાં સહ કર્મચારીને આજીવન કેદ
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં બે વર્ષ પહેલાં એક હોટલમાં યુવાનની હત્યા નિપજાવવામાં આવી હતી. આ ગુનામાં પોલીસે તે જ હોટલના જ અન્ય કર્મચારી સામે ગુન્હો…
View More જામનગરમાં હોટલમાં કર્મચારીની હત્યા કેસમાં સહ કર્મચારીને આજીવન કેદપત્ની-બાળકોનો હત્યારો ફોરેસ્ટ અધિકારી સાત દિ’ના રિમાન્ડ પર
ભાવનગર શહેર સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવતી ઘટનામાં પત્ની અને બે માસુમ બાળકોની ક્રૂર હત્યા કરનાર જંગલ ખાતાના અધિકારી શૈલેષ ખાંભલા ને પોલીસે ઝડપી લીધો…
View More પત્ની-બાળકોનો હત્યારો ફોરેસ્ટ અધિકારી સાત દિ’ના રિમાન્ડ પરઆધેડની હત્યાના ગુનાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા
માળિયાના વર્ષામેડી ગામના 2021ના બનાવમાં કોર્ટે ચૂકાદો આપ્યો માળિયાના વર્ષામેડી નજીક વર્ષ 2021 માં છરીના ઘા ઝીકી 51 વર્ષીય આધેડની હત્યા કરવાનો કેસ મોરબી સેશન્સ…
View More આધેડની હત્યાના ગુનાના કેસમાં આરોપીને આજીવન કેદની સજાઉનાના બંધારડા ગામે થયેલી વૃધ્ધાની હત્યાનો 77 દિવસે ભેદ ઉકેલાયો
હિસ્ટ્રીશિટર ગેંગે લૂંટ બાદ હત્યા કરી લાશને જાફરાબાદ નજીક અવાવરુ જગ્યાએ ફેંકી દીધી હતી નવસારી પોલીસે પકડેલી ગેંગે કબૂલાત આપતા હત્યાની ઘટનાનો ભેદ ઉકેલાયો ગીરગઢડા…
View More ઉનાના બંધારડા ગામે થયેલી વૃધ્ધાની હત્યાનો 77 દિવસે ભેદ ઉકેલાયોડબલ મર્ડર કેસમાં પિતા-પુત્રને આજીવન અને મહાવ્યથાના ગુનામાં મહિલાને ત્રણ વર્ષની કેદ
જસદણના નવા જસા52 ગામે 8 વર્ષ પહેલાં સમાધાન માટે બોલાવી ખૂની ખેલ ખેલ્યો’તો જસદણ તાલુકાના નવા જસાપર ગામે બાઈક સામસામા અથડાવાથી થયેલા નુકસાનના સમાધાન માટે…
View More ડબલ મર્ડર કેસમાં પિતા-પુત્રને આજીવન અને મહાવ્યથાના ગુનામાં મહિલાને ત્રણ વર્ષની કેદશાપરમાં મહિલા મિત્રની હત્યા કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો
શાપરમાં પોતાની સાથે પત્ની તરીકે રહેતી મહિલાની હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મુકવા કોર્ટે હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ…
View More શાપરમાં મહિલા મિત્રની હત્યા કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારોખૂની હુમલો કરવાના કેસમાં આરોપીઓને નિર્દોષ મુક્ત કરતી સેશન્સ અદાલત
શહેરના સામા કાંઠા વિસ્તારના ન્યુ સર્વોદય સોસાયટી મેઇન રોડ પર આવેલ સત્યમ પાર્કની પાછળ નજીવી બાબતે થયેલી માથાકૂટનો ખાર રાખી યુવાન ઉપર છરી વડે હુમલો…
View More ખૂની હુમલો કરવાના કેસમાં આરોપીઓને નિર્દોષ મુક્ત કરતી સેશન્સ અદાલતઅનિરૂધ્ધસિંહ જાડેજા અંતે જૂનાગઢ જેલમાં હાજર, સસ્પેન્સનો અંત
અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પોલીસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સજામાફી માટે કાનૂની લડત શરૂ કરશે સમગ્ર ગુજરાતમાં ભારે ચકચારી બનેલા 37 વર્ષ જુના પૂર્વ ધારાસભ્ય…
View More અનિરૂધ્ધસિંહ જાડેજા અંતે જૂનાગઢ જેલમાં હાજર, સસ્પેન્સનો અંત