વાંકાનેર બાઉન્ડ્રી નજીક ભાડા અને અન્ય ખર્ચની રકમ મિત્ર ચૂકવતો ના હોય અને રૂૂપિયાની માંગણી કરતા પૈસાની લેતીદેતી મામલે છરી વડે ગંભીર ઈજા કરી મિત્રની…
View More વાંકાનેર નજીક મિત્રની હત્યા કરનાર શખ્સને આજીવન કેદmurder case
ધોરાજીના સાત વર્ષના બાળકની હત્યામાં મહિલાનો નિર્દોષ છૂટકારો
હાઈકોર્ટના આદેશ બાદ ફેરતપાસમાં પુરાવાના અભાવે કોર્ટે આરોપીને મુક્તકરી, 30 વર્ષે ચૂકાદો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજથી અંદાજે 30 વર્ષ પૂર્વે બનેલી એક હૃદયદ્રાવક અને ચકચારી…
View More ધોરાજીના સાત વર્ષના બાળકની હત્યામાં મહિલાનો નિર્દોષ છૂટકારોવેરાવળમાં હત્યા-લૂંટના આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
વેરાવળ સાંઇબાબા મંદીરથી આગળ વેરાવળ તાલુકાનાં ડારી ગામ ની સીમમાં દરીયાકાંઠા તરફ જતા કાચા રસ્તે આવેલ જુના ચુના ભઠ્ઠાની બાજુમાં કાચા રસ્તા પાસે પોતાની મારૂૂતિ…
View More વેરાવળમાં હત્યા-લૂંટના આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટદલિત યુવાનની હત્યામાં રાત્રે પોલીસ-સમાજના આગેવાનો વચ્ચે ઘર્ષણ
પોલીસ સાથેના ઘર્ષણમાં સમાજના આગેવાન સહિત 20 શખ્સો સામે હુલ્લડ અને ફરજમાં રુકાવટનો ગુનો નોંધાયો રાત્રે ત્રણ આરોપીઓને ઝડપી લેતા પરિવારે મૃતદેહ સ્વિકાર્યો રૈયાધાર પાસે…
View More દલિત યુવાનની હત્યામાં રાત્રે પોલીસ-સમાજના આગેવાનો વચ્ચે ઘર્ષણમહુવામાં યુવાનની હત્યા કેસમાં બે સગા ભાઈઓને આજીવન કેદ
રોડ વચ્ચે વાહન મૂકવા જેવી બાબતમાં લોથ ઢળી હતી ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટ યાર્ડ પાસે ત્રણેક વર્ષ પૂર્વે એક યુવકની થયેલી હત્યાના ચકચારી બનાવમાં મહુવા…
View More મહુવામાં યુવાનની હત્યા કેસમાં બે સગા ભાઈઓને આજીવન કેદઘોઘા તાલુકાના પીપરાળા ગામે થયેલી હત્યા કેસમાં પિતા-પુત્રને આજીવન કેદ
ભાવનગર સેશન્સ કોર્ટનો ચૂકાદો, 10 હજારનો દંડ પણ ફટકાર્યો દોઢ વર્ષ પુર્વે ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના પીપરાળા ગામે વાડીમાં બકરા ચરાવવા તેમજ નીલગીરીના વૃક્ષો કાપી…
View More ઘોઘા તાલુકાના પીપરાળા ગામે થયેલી હત્યા કેસમાં પિતા-પુત્રને આજીવન કેદકુવાડવા ગામે થયેલ હત્યાના ગુનામાં આરોપીનો નિર્દોષ છૂટકારો
એડવોકેટ રાહુલ શાહ, રૂષીત પટેલ, જયદેવ શીશાંગિયાની ધારદાર દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી તારીખ 01/04/2024 ના રોજ સવારના અગિયારેક વાગ્યાના અરસામાં માઘવ હોટલની બાજુમાં ખુલ્લા પ્લોટમાં…
View More કુવાડવા ગામે થયેલ હત્યાના ગુનામાં આરોપીનો નિર્દોષ છૂટકારોહિંગળાજનગર ક્વાર્ટરમાં પિતાની હત્યા નીપજાવનાર પુત્રને પાંચ વર્ષની સજા
શહેરના હિંગળાજનગર આવાસ યોજના કવાર્ટરમાં પિતાની હત્યા નીપજાવવાના ગુનામાં અદાલતે હત્યારા પુત્રને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અવાર-નવાર પૈસાની માંગણી કરતા પિતાને પુત્રએ…
View More હિંગળાજનગર ક્વાર્ટરમાં પિતાની હત્યા નીપજાવનાર પુત્રને પાંચ વર્ષની સજામોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં જામનગરની ચાંદીબજાર અડધો દિવસ બંધ, ધરણાં
મોરબીમાં સામાન્ય બાબતે સોની યુવાન ની હત્યા નિપજાવાઈ હતી. આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, અને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આજે જામનગર માં સોની…
View More મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં જામનગરની ચાંદીબજાર અડધો દિવસ બંધ, ધરણાંલઘુમતી અગ્રણીની હત્યા નીપજાવનાર આરોપીની જામીન અરજી ફગાવતી સુપ્રીમ કોર્ટ
શહેરમાં સામા કાંઠે આવેલા દૂધસાગર રોડ પર દૂધની ડેરી પાસે લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રહેતા મુસ્લિમ અગ્રણી અને ભાજપ આગેવાન આરીફ ચાવડાની ગત તારીખ 2/ 8/…
View More લઘુમતી અગ્રણીની હત્યા નીપજાવનાર આરોપીની જામીન અરજી ફગાવતી સુપ્રીમ કોર્ટ