શહેરીજનોની ફરિયાદોનું સમયસર નિરાકરણ ન આવતુ હોવાની ફરિયાદો ઉઠયા બાદ મ્યુ.કમિશનર તુષાર સુમેરાએ લોકોના ફીડબેક માટેની એપ તૈયાર કરી છે. જેનો અભ્યાસ અને ફિડબેક ડાયરેક…
View More મ્યુ.કમિશનરનું ચેકિંગ, ટીપરવાન એજન્સીને 4000નો દંડMunicipal Commissioner
મ્યુનિ.કમિશનર સતત ફિલ્ડમાં, પેચવર્ક અને રોડ રીપેરિંગની કામગીરી નિહાળી
રાજકોટમાં વરસાદે વિરામ લેતાની સાથે જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં તૂટેલા રોડ-રસ્તાઓના સમારકામ માટે ખાસ ઝુંબેશ શરૂૂ કરવામાં આવી. ઝુંબેશ દરમ્યાન શહેરના તમામ ઝોનમાં…
View More મ્યુનિ.કમિશનર સતત ફિલ્ડમાં, પેચવર્ક અને રોડ રીપેરિંગની કામગીરી નિહાળીઆજી નદીમાં મચ્છરના પોરાના નાશ માટે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવા મ્યુનિ.કમિશનરનો આદેશ
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આજી નદીમાં તથા નદી કાંઠાના વિસ્તારમાં કયુલેક્ષ મચ્છરોનો ઉપદ્રવ રહે છે. કક્યુલેક્ષ મચ્છર મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગ ફેલાવતા નથી પરંતુ કક્યુલેક્ષ…
View More આજી નદીમાં મચ્છરના પોરાના નાશ માટે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવા મ્યુનિ.કમિશનરનો આદેશમ્યુનિ. કમિશનર ઉપર હુમલો-તોડફોડના કેસમાં 24 કોર્પોરેટરો નિર્દોષ
19 વર્ષ જૂના કેસમાં રાજકોટની ચીફ જ્યુડિશિયલ કોર્ટનો ચૂકાદો ઉદય કાનગડ, કમલેશ મિરાણી, નીતિન ભારદ્વાજ, કશ્યપ શુકલ, ડો.જૈમન ઉપાધ્યાય સહિતના નેતાઓને રાહત રાજકોટમાં 19…
View More મ્યુનિ. કમિશનર ઉપર હુમલો-તોડફોડના કેસમાં 24 કોર્પોરેટરો નિર્દોષઅરજદાર મળે એ પહેલાં મ્યુનિ.કમિશનર જવાબ લઇને બેસશે
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાએ મહાનગરપાલિકાના જુદા-જુદા કામો અને જે-તે સેવાઓ અંગે કચેરીની મુલાકાતે આવતા અરજદારોની રજૂઆત કે ફરિયાદનો વ્યવસ્થિતઢબે સત્વરે નિકાલ થાય તે માટે…
View More અરજદાર મળે એ પહેલાં મ્યુનિ.કમિશનર જવાબ લઇને બેસશેમ્યુનિ.કમિશનરની ‘નાયક’ સ્ટાઇલ: સ્થળ પર ફાઇલ મગાવી ‘ઓન ધ સ્પોટ’ નિકાલ
ઘંટેશ્ર્વર એસઆરપીની શાળાની બિલ્ડિંગ રીનોવેશનની ફાઇલનો સ્થળ પર જ નિર્ણય, સ્માર્ટ સીટી-અટલ સરોવર-કટારિયા ચોકડીએ ચાલતા કામોમાં ચાવી ટાઇટ કરી! આજે ઘંટેશ્વર એસ.આર.પી. કેમ્પમાં આવેલ સૌરાષ્ટ્ર…
View More મ્યુનિ.કમિશનરની ‘નાયક’ સ્ટાઇલ: સ્થળ પર ફાઇલ મગાવી ‘ઓન ધ સ્પોટ’ નિકાલમોરબીના પ્રથમ મ્યુનિ. કમિશનર તરીકે સ્વપ્નિલ ખરેની નિમણૂક
ગુજરાત સરકાર દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસે જ મોરબી સહિતની નવ નવી મહાનગર પાલિકાની જાહેર કરતાંની સાથે જ નવયે મહાનગર પાલિકા માટે મ્યુનિસપિલ કમિશનરની નિમણુંક…
View More મોરબીના પ્રથમ મ્યુનિ. કમિશનર તરીકે સ્વપ્નિલ ખરેની નિમણૂકરેનબસેરાના આશ્રિતોને મળી વ્યવસ્થા અંગે માહિતી મેળવતા મ્યુનિ. કમિશનર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં ઘરવિહોણા લોકોને આશ્રય મળી રહે તે હેતુથી દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના રાજકોટ શહેરમાં આશ્રયસ્થાન (રેનબસેરા) કાર્યરત છે.…
View More રેનબસેરાના આશ્રિતોને મળી વ્યવસ્થા અંગે માહિતી મેળવતા મ્યુનિ. કમિશનરમ્યુનિ.કમિશનર તમારે દ્વાર: રૂબરૂ મળી લોકોની ફરિયાદો સાંભળી
વોર્ડ નં. 14માં વોર્ડ ઓફિસ ખાતે પહોંચી ફરિયાદોનો રિવ્યૂ લઈ વિસ્તારના લોકો પાસે ફરિયાદનું નિવારણ થાય છે કે કેમ તેનો અભિપ્રાય મેળવ્યો મહાનગરપાલિકાના નવા…
View More મ્યુનિ.કમિશનર તમારે દ્વાર: રૂબરૂ મળી લોકોની ફરિયાદો સાંભળીમનપાના નવા કમિશનર તરીકે તુષાર સુમેરાની નિયુક્તિ
ટીઆરપી દુર્ઘટના બાદ નિમણૂક થયેલ ડી.પી. દેસાઈની છ માસમાં જ બદલી ટીઆરપી ગેમઝોન દૂર્ઘટના બાદ તત્કાલીન કમિશનર આનંદ પટેલના સ્થાને દેવાંગ દેસાઈની મ્યુનિસિપલ કમિશનર તરીકે…
View More મનપાના નવા કમિશનર તરીકે તુષાર સુમેરાની નિયુક્તિ