રાષ્ટ્રીય2 months ago
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં આખરે ઝડપાયો શિવસેના નેતાનો પુત્ર મિહિર શાહ, માતા-બહેન સામે પણ કાર્યવાહી
મુંબઈના વરલી હિટ એન્ડ રન કેસમાં ફરાર આરોપી મિહિર શાહની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. મિહિર શાહની થાણેના શાહપુરથી ધરપકડ કરીને વર્લી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો...