પોરબંદર10 months ago
પોરબંદર-રાજકોટ એક્સપ્રેસને કાટકોલા સ્ટેશનથી લીલીઝંડી આપતા સાંસદ માડમ
રેલવે મંત્રાલયના દ્વારા પોરબંદર-રાજકોટ-પોરબંદર ડેઇલી એક્સપ્રેસ ટ્રેન નં. 19572/19571 નું સ્ટોપેજ ભાવનગર ડિવિઝનના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કાટકોલા સ્ટેશન પર શરૂૂ થયું છે. જામનગર –...