rajkot9 months ago
ગૃહમાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદોનું સસ્પેન્શન તાત્કાલિક રદ કરવા રજૂઆત
લોકસભાના શિયાળુ સત્રમાં વિપક્ષના સાંસદોને મોટી સંખ્યામાં સસ્પેન્ડ કરવાતા મુદ્દે દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. ત્યારે રાજકોટ કલેકટરને પણ આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવી ચુંટાયેલા...