ગુજરાત2 months ago
ગુજરાતમાં જજોની 500થી વધુ જગ્યા ખાલી, 15.67 લાખ કેસોમાં તારીખ પે તારીખ!
અદાલતોમાં ખાલી જગ્યાની દ્દષ્ટીએ ગુજરાત દેશમાં બીજા ક્રમે ગુજરાતની નીચલી અદાલતોમાં વર્ષ 2023ના અંતે 15 લાખથી વધુ કેસ પડતર હતા. બીજી તરફ રાજ્યની જિલ્લા સહિતની નીચલી...