લક્ષ્મીનગર, જાંબુડિયા, મકનસરની નવી સીટ અસ્તિત્વમાં આવી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ હવે ટૂંક સમયમાં થવાની છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા હાલ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.…
View More મોરબી જિલ્લા પંચાયતનું નવુ સીમાંકન જાહેર, 24 બેઠક યથાવતmorbi
મોરબીના લાયન્સ નગરમાં ગળાફાંસો ખાઇ યુવાનનો આપઘાત
મોરબીના નવલખી રોડ પર આવેલ લાયન્સનગર માં રહેતા યુવાને કોઈ કારણોસર આપધાત કરી લીધો હોવાનો બનાવ સામે આવતા મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ…
View More મોરબીના લાયન્સ નગરમાં ગળાફાંસો ખાઇ યુવાનનો આપઘાતમોરબીમાં વિખૂટી પડેલી છ વર્ષની બાળાનું પરિવાર સાથે પુન: મિલન કરાવતી ટીમ અભયમ
મોરબીમાં મજુરી અર્થે આવેલા શ્રમિક પરિવારની છ વર્ષની માસુમ બાળકી રમતા રમતા પરિવારથી વિખુટી પડી ગઈ હતી. વિખુટી પડેલી બાળકીનો 181ની ટીમે ફરી પરિવાર સાથે…
View More મોરબીમાં વિખૂટી પડેલી છ વર્ષની બાળાનું પરિવાર સાથે પુન: મિલન કરાવતી ટીમ અભયમપુત્રને યુક્રેન જેલમાંથી મુક્તિ અપાવવા પરિવારે દિલ્હી હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા
રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા મોરબીના યુવાન સાહિલ માજોઠીનો એક વિડીયો તાજેતરમાં વાયરલ થયો છે. જેમાં તે ભારત સરકાર પાસે વતન પરત લાવવા આજીજી કરી રહ્યો…
View More પુત્રને યુક્રેન જેલમાંથી મુક્તિ અપાવવા પરિવારે દિલ્હી હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યામોરબીના વાડી વિસ્તારમાં હાઉસ ટેક્ષની નોટિસ ફટકારાતા વિરોધ
મોરબીના માધાપર વજેપર વિસ્તારમાં રાજાશાહી સમયથી સતવારા સમાજના લોકો વસવાટ કરે છે હાલમાં મહાનગર પાલિકા અમલમાં આવ્યા બાદ આ વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધાનો ટેક્સ ભરવા…
View More મોરબીના વાડી વિસ્તારમાં હાઉસ ટેક્ષની નોટિસ ફટકારાતા વિરોધલિવ ઇનમાં રહેતી યુવતી ચાલી જતાં યુવાને વીડિયો કોલ કરી જીવ ટૂંકાવી લીધો
મોરબીમાં બનેલી ચકચારી ઘટના, ત્રણ માસના સંબંધનો કરૂણ અંત મોરબીના લાયન્સનગર વિસ્તારમાં લિવ ઈન પાર્ટનરને વીડિયો કોલ કરી યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.સોશિયલ…
View More લિવ ઇનમાં રહેતી યુવતી ચાલી જતાં યુવાને વીડિયો કોલ કરી જીવ ટૂંકાવી લીધોપિતા સાથે બદલો લેવા તેના માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ
બદલાની ભાવના માણસના મનમાં જન્મ્યા બાદ તે ગુનાખોરીનો રસ્તો અપવાનાવી લેતા હોય છે ત્યારે બાળકના પિતા સાથે થયેલ માથાકૂટનો બદલો લેવા યુવાને માસુમ બાળકને પીંખી…
View More પિતા સાથે બદલો લેવા તેના માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુમોરબી જિલ્લાની 50 કંપનીઓએ વાયબ્રન્ટ સમિટમાં 2470 કરોડના MOU કર્યા
વિકાસના માર્ગે ગુજરાતે હરણ ફાળ ભરીને દેશના અન્ય રાજ્ય માટે વિકાસ મોડલ બન્યું છે. ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતે અનન્ય પ્રગતિ સાથે દુનિયાને અચંબિત કરી છે, ત્યારે…
View More મોરબી જિલ્લાની 50 કંપનીઓએ વાયબ્રન્ટ સમિટમાં 2470 કરોડના MOU કર્યામોરબી ડીડીઓએ બાંધકામ મંજૂરીનો પરિપત્ર વગર મંજૂરીએ રદ કરી નાખ્યો
મોરબી જિલ્લા ની ખાસ સામાન્ય સભા મળી હતી જેમાં તત્કાલીન ડીડીઓ જે એસ પ્રજાપતિ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં બાંધકામ માટે તાલુકા પંચાયતના ઇજનેરનો અભિપ્રાય ફરજિયાત કરવા…
View More મોરબી ડીડીઓએ બાંધકામ મંજૂરીનો પરિપત્ર વગર મંજૂરીએ રદ કરી નાખ્યોમોરબીની ડી.બાબુલાલ આંગડિયા પેઢીના સંચાલકોએ રૂા.46.90 લાખની ઠગાઇ આચરી
ભાડાના જમા કરાવેલા પૈસા પરત ન આપતા બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ કચ્છ જીલ્લામાં રહેતા યુવક તથા સાથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હોય મોરબીના જુના બસ…
View More મોરબીની ડી.બાબુલાલ આંગડિયા પેઢીના સંચાલકોએ રૂા.46.90 લાખની ઠગાઇ આચરી