મોરબીના ચાર દરોડા, 900થી વધુ બોટલ દારૂ ઝડપાયો

લાખોનો દારૂ-બિયરનો જથ્થો જપ્ત, ચાર શખ્સો ઝડપાયા : વધુ બે ની શોધખોળ મોરબીનાં જુના ઘુટુ રોડ, રવાપર રોડ પર કાયાજી પ્લોટ, મકનસર ગામ વાદી વસાહત…

View More મોરબીના ચાર દરોડા, 900થી વધુ બોટલ દારૂ ઝડપાયો

મોરબીના ત્રિપલ મર્ડર કેસના 11 આરોપીઓને આજીવન કેદ

2018માં બનેલી ચકચારી ઘટનામાં સેશન્સ કોર્ટનો ચુકાદો, મૃતકોના પરિવારજનોને રૂા. બે-બે લાખનું વળતર ચૂકવવા હુકમ મોરબીના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં પોલીસે કુલ 12 આરોપીને ઝડપી…

View More મોરબીના ત્રિપલ મર્ડર કેસના 11 આરોપીઓને આજીવન કેદ

મોરબીના પીપરી ગામે રહેણાંકમાં ગેસ કટીંગ કરનારની ધરપકડ

વાહન સહિત રૂા.5.37 લાખનો મુદ્દામાલ જપ્ત મોરબીના નવા પીપળી ગામમાં રહેતો ઇસમ પોતાના મકાનમાં ગેરકાયદેસર જોખમી રીતે ગેસ કટિંગ કામગીરી કરી માનવ જિંદગી જોખમમાં મુકતો…

View More મોરબીના પીપરી ગામે રહેણાંકમાં ગેસ કટીંગ કરનારની ધરપકડ

મોરબી પેકેજીંગ ઉદ્યોગકારો જૂનુ બીલ બાકી હશે તો માલ નહીં આપે

મોરબીમાં કોરૂૂગેટેડ બોક્સ બનાવતા તમામ પેકેજીંગ ઉદ્યોગકારો હવે જુના પેમેન્ટ બાકી હશે તેવા યુનિટોને માલ આપશે નહિ તેવો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો છે. આ સાથે…

View More મોરબી પેકેજીંગ ઉદ્યોગકારો જૂનુ બીલ બાકી હશે તો માલ નહીં આપે

મોરબીના નાગડાવાસ ગામ પાસે કારે પલટી મારતા યુવાનનું મોત

તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી   મોરબીના નાગડાવાસ ગામ નજીક કારના ચાલકે કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં ખાડામાં પલટી મારી જતા યુવાનને ગંભીર…

View More મોરબીના નાગડાવાસ ગામ પાસે કારે પલટી મારતા યુવાનનું મોત

માળિયા મિયાણામાં સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની સખ્ત સજા

મોરબીનાં વિશેષ ન્યાયધીશ (પોકસો કેસ) અધિક સેશન્સ જજની ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટનો હુકમ માળીયા મીયાણા તાલુકાના ફરિયાદી દ્વારા ગત જૂન 2023 માં પોલીસ ફરિયાદ દાખલ…

View More માળિયા મિયાણામાં સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની સખ્ત સજા

મોરબી શનાળા બાયપાસ પર 16 દબાણો તોડી પાડતી મનપા

મોરબી મહાનાગપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે શનાળા બાયપાસથી શનાળા ગામ સુધી દબાણો હટાવવામાં આવ્યા હતા અને રોડની આસપાસ રહેલા દબાણો દુર…

View More મોરબી શનાળા બાયપાસ પર 16 દબાણો તોડી પાડતી મનપા

મોરબી જિલ્લાઓમાં તલાટીઓની વકીલાત સામે વિરોધ

મોરબી જીલ્લાના સરકારી કર્મચારી તલાટી મંત્રીઓ ખાનગી ઓફીસ ચલાવે છે અને વકીલોના તમામ પ્રકારના કાર્ય કરતા હોય છે જે બંધ કરવા અને ખાનગી કાર્ય કરવા…

View More મોરબી જિલ્લાઓમાં તલાટીઓની વકીલાત સામે વિરોધ

મોરબીની મચ્છુ નદીમાં સ્વામિનારાયણ સંસ્થાએ બનાવેલ દીવાલનો વિરોધ

ગેરકાયદેસર દીવાલ તોડી પાડવાની સામાજિક કાર્યકરની માંગ મોરબીની મચ્છુ નદીમાં BAPS મંદિરના સંચાલકો દ્વારા નદીના પાણીનો અવરોધ બને તે રીતે ગેરકાયદે દીવાલનું દબાણ કરવામાં આવ્યું…

View More મોરબીની મચ્છુ નદીમાં સ્વામિનારાયણ સંસ્થાએ બનાવેલ દીવાલનો વિરોધ

મોરબીના મ્યુનિ.કમિશનરની તાનાશાહીનો હિંદુ સંગઠનના આગેવાનોનો ભારે વિરોધ

મોરબી શહેરમાં વિવિધ કામગીરી યોગ્ય રીતે કરવાની માંગ માટે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો મહાપાલિકાના મ્યુનીસીપલ કમિશ્નરને રજૂઆત માટે ગયા હતા પરંતુ કમિશનરે…

View More મોરબીના મ્યુનિ.કમિશનરની તાનાશાહીનો હિંદુ સંગઠનના આગેવાનોનો ભારે વિરોધ