મોરબી મહાનગરપાલિકાની હદવિસ્તાર માં સમાવેશ થતો હોય તેવા મિલકત આસામીઓને વર્ષ 2025-26નું વિવિધપ્રકારના ટેક્સનું બાકી ઉઘરાણું હોય તેવા બાકીદારો પાસે થી ટેક્સ વસુલવાની કામગીરી મિલકત…
View More મોરબીમાં બાકીદારોની 58 મિલકત સિલ, 376ને નોટિસMorbi Municipal Corporation
મોરબી મહાપાલિકાની નવી કચેરી બિલ્ડિંગની 70 ટકા કામગીરી પૂર્ણ
મોરબી મહાનગરપાલિકાને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તા. 1-1- 2025ના રોજ નગરપાલિકા તથા આસ-પાસના વિસ્તારની 9 ગ્રામ પંચાયતને ભેળવીને મોરબી મહાનગરપાલિકાનો દરજ્જો…
View More મોરબી મહાપાલિકાની નવી કચેરી બિલ્ડિંગની 70 ટકા કામગીરી પૂર્ણમોરબી મનપા કચેરીમાં કોંગ્રેસનું હલ્લાબોલ, પોલીસ સાથે ઝપાઝપી
મોરબીના પ્રાણ પ્રશ્નો અંગે અગાઉથી થયેલી જાહેરાત મુજબ આજે જીલ્લા કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા કચેરીએ ઘેરાવ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા…
View More મોરબી મનપા કચેરીમાં કોંગ્રેસનું હલ્લાબોલ, પોલીસ સાથે ઝપાઝપીમોરબી મનપા દ્વારા 1266 બાકીદારોને અપાઇ નોટિસ
મોરબી મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરા પર 10 ટકા રીબેટ આપવામાં આવે છે તેમજ ટેક્ષ શાખા દ્વારા તા. 01 એપ્રિલથી 25 એપ્રિલના સમયગાળા દરમિયાન રૂૂ 10,000…
View More મોરબી મનપા દ્વારા 1266 બાકીદારોને અપાઇ નોટિસમોરબી મનપા દ્વારા નાના માણસોના દબાણનું ડિમોલિશન, મોટા સામે આંખ આડા કાન…!
મોરબી મહાનગરપાલિકા દ્વારા ગઈ કાલે સનાળા રોડ ઉપર દબાણ કરતા ઉપર ડિમોલેશન બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું જો કે પ્રજા એ મહાનગરપાલિકાનું આ કામ વખાણ્યું…
View More મોરબી મનપા દ્વારા નાના માણસોના દબાણનું ડિમોલિશન, મોટા સામે આંખ આડા કાન…!