ગુજરાત2 weeks ago
‘આ બાળકો તમારા બોસના પણ બોસ થઈ શકે તે મુજબનું શિક્ષણ..’ ઝૂલતા પુલ દુર્ઘટનામાં અનાથ થયેલા બાળકો હિતમાં હાઇકોર્ટે લીધો મોટો નિર્ણય
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનમાં અનાથ થયેલા બાળકોને લઈને હાઇકોર્ટે મોટો નિર્ણય લીધો છે. આ ઘટનામાં 21 બાળકોના માતાપિતાનું મોત થયું હતું. આ દુર્ઘટનામા અનાથ થયેલા બાળકોના...