રાષ્ટ્રીય4 weeks ago
ત્રિપુરામાં ભારે વરસાદે મચાવી તબાહી, અત્યાર સુધીમાં 22 લોકોના મોત, 17 લાખ લોકો પ્રભાવિત
ત્રિપુરામાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે અને અન્ય બે લોકો ગુમ થયા છે. અધિકારીએ જણાવ્યું કે રાજ્યમાં 450...