ગુજરાત9 months ago
ચોરો હવે મંત્રીઓની ઓફિસ સુધી પહોંચ્યા!! સ્વર્ણિમ સંકુલમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઓફિસમાંથી મોબાઈલ ચોરી
હાલ રાજ્યમાં ચોરીની ઘટનાઓ સતત વધારો થઇ રહ્યો છે. ચોરો હવે મંત્રીઓની ઓફિસ સુધી પહોંચ્યા છે. ત્યારે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાંથી પણ ચોરીની ઘટના સામે આવી...