ગુજરાત1 month ago
ગેનીબેન ઠાકોર સાથે અપક્ષ MLA ભાટી દેખાતા ભાજપનું ટેન્શન વધ્યું
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને રાજસ્થાનના શિવ વિધાનસભા બેઠકના અપક્ષ ધારાસભ્ય તથા યુવાનોના લોકપ્રિય નેતા રવીન્દ્રસિંહ ભાટી બનાસકાંઠા જિલ્લામાં એક મંચ જોવા મળ્યા હતા. રવીન્દ્રસિંહ ભાટીના...