બાવળિયા ફરી ચૂંટણી લડશે અને મંત્રી બનશે: ફતેપરાની ભવિષ્યવાણી

રાજકોટના અમરાપુરમાં કોળી સમાજનું સ્નેહમિલન કાર્યક્રમ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં યોજાયું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ આપેલા નિવેદનનો કોળી સમાજમાં બબાલ સર્જાઇ છે.…

View More બાવળિયા ફરી ચૂંટણી લડશે અને મંત્રી બનશે: ફતેપરાની ભવિષ્યવાણી