100 એકર જમીનમાં ખડકાયેલા દબાણો દૂર કરવા સજજડ સુરક્ષા વચ્ચે ઓપરેશન 20 જેસીબી, 20 હિટાચી ટ્રક, 40 લોડર, 40 ડમ્પર, 1000 ટ્રેકટર અને ડ્રોન કેમેરા…
View More કંડલા બંદરમાં મેગા ડિમોલિશન, 250 કરોડની જમીન ખુલ્લીMega Demolition
અમદાવાદના બાપુનગરમાં મેગા ડિમોલિશન, 400થી વધુ કાચા-પાકા દબાણો દૂર કરાયા
અમદાવાદના ચંડોળા બાદ બાપુનગરમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. બાપુનગર વિસ્તારમાં આવેલા અકબરનગરમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે. અકબરનગર વિસ્તારમાં…
View More અમદાવાદના બાપુનગરમાં મેગા ડિમોલિશન, 400થી વધુ કાચા-પાકા દબાણો દૂર કરાયાઅમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મંગળવારથી ફરી મેગા ડિમોલિશન
અમદાવાદમાં ડિમોલિશન પાર્ટ 2ની કવાયત માટે તંત્ર સજ્જ છે. 20 મેથી અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ફરી એકવાર મોટાપાયે ડિમોલિશન હાથ ઘરાશે. બાકી રહેલા અઢી લાખ…
View More અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મંગળવારથી ફરી મેગા ડિમોલિશનભાવનગરના મોતી તળાવ વિસ્તારમાં BMCનું મેગા ડિમોલિશન
ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ માટે 15 દિવસની મુદત પૂર્ણ થતાં 800થી વધુ દબાણો દૂર કરવા કાર્યવાહી ભાવનગરમાં ગઢેચી નદીનો શુદ્ધિકરણ પ્રોજેક્ટ સાકાર કરવા મહાપાલિકા બારા 800થી…
View More ભાવનગરના મોતી તળાવ વિસ્તારમાં BMCનું મેગા ડિમોલિશનવેરાવળમાં 45 ગેરકાયદે મકાનોનું મેગા ડિમોલિશન
વેરાવળની શાહીગરા કોલોનીમાં સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બની ગયેલા 45 પાકા મકાનો ઉપર નગરપાલીકા તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ છે. આ ડીમોલેશનની કામગીરી અંતર્ગત 3.5…
View More વેરાવળમાં 45 ગેરકાયદે મકાનોનું મેગા ડિમોલિશન