ગુજરાત4 weeks ago
રાજ્યની 39 સ્વનિર્ભર મેડિકલ સહિત 1200થી વધુ પેરા મેડિકલ કોલેજોની ફીમાં વધારો જાહેર
બાકીની તમામ કોલેજોની 2026-27 સુધી ફી જાહેર, સરેરાશ 12 ટકા વધારો, 2021-22 પછી કોઇ ફી વધારવામાં આવી ન હોવાથી લાંબા સમય પછી જાહેરાત રાજ્યની મેડિકલ અને...