રાષ્ટ્રીય2 months ago
‘આપ’ને સુપ્રીમનો ઝટકો, LGને MCDમાં કાઉન્સિલરો નોમિનેટ કરવાનો અધિકાર
10 નોમિનેટસ કાઉન્સિલરની નિમણૂક અંગે લાંબા સમયથી ચાલતા વિવાદમાં ચુકાદો દિલ્હીમાં 10 એલ્ડરમેન એટલે કે નોમિનેટેડ કાઉન્સિલરની નિમણૂકને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. વિવાદ...