વિવિધક્ષેત્રે યોગદાન આપનાર 11 મહાનુભાવોને અપાશે ‘મેયર એવોર્ડ’

જયેશ ઉપાધ્યાય, શિવલાલભાઇ આદ્રોજા, પારસભાઇ મોદી, ભરતભાઇ સુરેજા, ભરત યાજ્ઞિક, ડો.લલિત ત્રિવેદી, નેહાબેન ઠાકર, ડો.અનામિક શાહ, ગીજુભાઇ ભરાડ, મનસુખભાઇ વસોયા તથા દિલીપભાઇ ત્રિવેદીની કરાશે કદર…

View More વિવિધક્ષેત્રે યોગદાન આપનાર 11 મહાનુભાવોને અપાશે ‘મેયર એવોર્ડ’