રાષ્ટ્રીય2 months ago
કાર સેકટરમાં ટાટા મોટર્સ બની દેશની નંબર વન કંપની, મારૂતિ ગ્રૂપને પાછળ છોડયું
ટાટા ગ્રુપ પણ 400 અબજ ડોલરની મૂડી સાથે અંબાણી-અદાણી કરતા આગળ ટાટા મોટર્સે મોટી સફળતા મેળવતા દેશની દિગ્ગજ કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીને પાછળ છોડી દીધી...