ગુજરાત2 months ago
કોથળામાંથી બિલાડું નીકળ્યું : લાખાજીરાજ માર્કેટ હેરિટેજ છે, નોટિસો રદ
જર્જરિત માર્કેટ ખાલી કરવા 104 ધંધાર્થીઓને નોટિસો આપ્યા બાદ ધારાસભ્ય કાનગડે કોર્પોરેશનને ભાન કરાવતા પારોઠના પગલા હવે મહાનગરપાલિકા પોતાના ખર્ચે માર્કેટ રીપેર કરી થડા પરત આપશે...