આંતરરાષ્ટ્રીય2 months ago
મનુ ભાકરે રચ્યો ઈતિહાસ…એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બની, મિક્સ્ડ ડબલ્સ શૂટિંગમાં બ્રોન્ઝ જીત્યો
મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. તેની પિસ્તોલમાંથી નીકળેલી ગોળીએ ભારતને વધુ એક મેડલ અપાવવામાં મદદ કરી છે. આ સાથે ભારતના મેડલની સંખ્યા વધીને 2...