ગુજરાત2 weeks ago
મનપાએ 33 વેપારીઓ ચકાસ્યા, ફક્ત 600 ગ્રામ પ્લાસ્ટિક ઝડપાયું
પર્યાવરણ વિભાગે પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂા.8,050નો દંડ ફટકાર્યો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ2021 અન્વયે આજરોજ ત્રણેય ઝોન વિસ્તારઅલગ અલગ મુખ્ય માર્ગો પર...