રાષ્ટ્રીય1 week ago
પિતાના અંતિમ સંસ્કારમાં મલાઈકાની રડીને રડીને હાલત ખરાબ, અરબાઝ, કરીના, ગીતા કપૂર સહિતના આ સેલેબ્સ પહોંચ્યા, જુઓ વિડીયો
બોલિવૂડ એક્ટ્રેસ મલાઇક અરોરાના 62 વર્ષીય પિતા અનિલ અરોરાએ ગઈ કાલે સવારે નવ વાગ્યે મુંબઈના બ્રાંદ્રા સ્થિત આયેશા મેનોર બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી....