મક્કામાં વિશ્ર્વભરના હાજીઓનો “સફેદ” મહાસાગર ઊમટયો

મુસ્લિમોની પાવનકારી હજ યાત્રાનો પ્રારંભ થઇ ચુકયો છે. વિશ્ર્વભરમાંથી હાજીઓ સાઉદી અરેબિયાના પવિત્ર સ્થળ મક્કામાં ઉમટી પડયા છે. નવ જૂન સુધી હજ યાત્રા ચાલશે. તસવીરો…

View More મક્કામાં વિશ્ર્વભરના હાજીઓનો “સફેદ” મહાસાગર ઊમટયો