ગુજરાત2 months ago
મહીસાગર જિલ્લાના વિરપુરનો એક વિચિત્ર કિસ્સો…પત્નીએ પતિને બચકા ભર્યા, શખ્સને લેવું પડ્યું ધનુરનું ઈન્જેક્શન!
મહિસાગરના વિરપુરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિને શ્વાન, સાપ કે અન્ય કોઈ પ્રાણી કરડે તો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ...