મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા પ્રયાગરાજ પહોંચેલી વાઈરલ સાધ્વી હર્ષા રિછરિયા ધ્રૂસકે ધ્રુસકે રડવા લાગી. તેમણે મહાકુંભ છોડવાની જાહેરાત કરી છે. રડતા રડતા હર્ષાએ ટ્રોલર્સ…
View More સોશિયલ મીડિયામાં ટ્રોલથી થાકી સાધ્વી હર્ષા: મહાકુંભ છોડી જતી રહેશેMahakumbh 2025
કાળી પણ કામણગારી: મહાકુંભમાં માળા વેચતી ‘મોનાલીસા’ હવે વાયરલ
આજની આ સોશિયલ મીડિયાની દૂનિયામાં કોઇ પણ વ્યક્તિ વાયરલ થઇ જતા હોય છે. તો હાલમાં મહાકુંભ મેળા દરમિયાન એક ઈન્સ્ટાગ્રામ યુઝરે ફૂલ વેચતી મહિલાને…
View More કાળી પણ કામણગારી: મહાકુંભમાં માળા વેચતી ‘મોનાલીસા’ હવે વાયરલમહાકુંભમાં ભીડની પાકી ગણતરી માટે ટેકનોલોજીનો ઉપયોગ
અગાઉ ટ્રેન-બસ અને બોટ દ્વારા આવતા લોકોનો ડેટા તથા વહીવટીતંત્રના અહેવાલ અનુસાર લોકોની ગણતરી થતી હતી, આ વખતે ડ્રોન, કેમેરાનો ઉપયોગ આ વખતે પ્રયાગરાજના…
View More મહાકુંભમાં ભીડની પાકી ગણતરી માટે ટેકનોલોજીનો ઉપયોગસ્ટીવ જોબ્સના પત્ની લોરેન પોવેલે કુંભમાં મુક્તાનંદબાપુના દર્શન કર્યા
પર્યાગરાજ ખાતે ચાલતા મહા કુંભ મેળા માં દેશ વિદેશ માંથી સનાતની ભક્તો ત્રિવેણી સંગમ નું શાહી સ્નાન ને મેળા નો લ્હાવો કેવા પધારે છે એક…
View More સ્ટીવ જોબ્સના પત્ની લોરેન પોવેલે કુંભમાં મુક્તાનંદબાપુના દર્શન કર્યા‘કુંભ એ શ્રધ્ધાની સાથે વિજ્ઞાન’ અમિતાભનો વીડિયો વાઇરલ
હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. આ પવિત્ર તહેવારમાં લાખો લોકો સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. અમિતાભ બચ્ચનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ…
View More ‘કુંભ એ શ્રધ્ધાની સાથે વિજ્ઞાન’ અમિતાભનો વીડિયો વાઇરલઅમારી પુત્રીએ ગુરુ પાસેથી દિક્ષા લીધી છે, સંન્યાસ લીધો નથી
પ્રયાગરાજ મહાકુંભમાં પોતાની સુંદરતા અને ગ્લેમરના કારણે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી હર્ષા રિછારિયાના માતા-પિતાનું કહેવું છે કે, તેમની પુત્રીએ ગુરુ પાસેથી દીક્ષા…
View More અમારી પુત્રીએ ગુરુ પાસેથી દિક્ષા લીધી છે, સંન્યાસ લીધો નથીમહાકુંભમાં રથસવાર સાધ્વી સુંદરી બેનકાબ
મહાકુંભ 2025માં એક છોકરીની તસવીરો વાયરલ થઈ રહી છે. જો કે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂૂ થયા બાદ આ યુવતીએ પોતે જ ખુલાસો કર્યો…
View More મહાકુંભમાં રથસવાર સાધ્વી સુંદરી બેનકાબમકરસંક્રાંતિએ આસ્થાનો મહાકુંભ: 5 કરોડ ભાવિકોનું પવિત્ર સ્નાન
ગઈકાલે વિવિધ અખાડાના સાધુ-સંતોએ પ્રથમ અમૃત સ્નાન કર્યુ, આજે ત્રીજા દિવસે પણ ઘૂઘવતો માનવ મહેરામણ પ્રયાગરાજમાં 45 દિવસના મહાકુંભના ત્રીજા દિવસે આજ સવારથી જ…
View More મકરસંક્રાંતિએ આસ્થાનો મહાકુંભ: 5 કરોડ ભાવિકોનું પવિત્ર સ્નાનમહાકુંભ અંધશ્રધ્ધા નથી પણ પાંચ તત્ત્વો, પરંપરા અને સંસ્કૃતિની અનુભૂતિ છે
મહાકુંભ આંતરરાષ્ટ્રીય ચર્ચાનો વિષય છે. પ્રયાગરાજમાં વિશ્વનો સૌથી મોટો મેળો ભરાય છે. કડકડતી ઠંડી છતાં લાખો શ્રદ્ધાળુઓ કુંભનો આનંદ માણી રહ્યા છે. મહાકુંભ એ દેશ-વિદેશના…
View More મહાકુંભ અંધશ્રધ્ધા નથી પણ પાંચ તત્ત્વો, પરંપરા અને સંસ્કૃતિની અનુભૂતિ છેબસ બે પૈસા…, માલવિયાજીએ બ્રિટિશ વાઇસરોયને કુંભનું અર્થશાસ્ત્ર સમજાવ્યું હતું
વર્ષ 1942માં, બ્રિટિશ વાઈસરોય લિનલિથગો કુંભનો મેળો જોવા આવ્યા હતા. મદન મોહન માલવિયા તેમની સાથે હતા. લાખો લોકોની રેલી. ધ્રૂજતા ભક્તો. સંગમ કાંઠે ડુબકી…
View More બસ બે પૈસા…, માલવિયાજીએ બ્રિટિશ વાઇસરોયને કુંભનું અર્થશાસ્ત્ર સમજાવ્યું હતું