ગુજરાત5 days ago
હમ કિસી સે કમ નહી, અમદાવાદમાં લિકર પરમિટ મેળવવામાં મહિલા પુરુષોથી આગળ
બે વર્ષમાં 1277 પરમિટમાંથી 690 મહિલાઓને અપાઇ અમદાવાદમાં પ્રોહિબિશન વિભાગમાંથી અપાતી લિકર પરમિટમાં આવી છેલ્લા 2 વર્ષમાં મહિલાઓ પુરુષોને પાછળ છોડીને આગળ નિકળી ગઈ છે. 2023...