રાષ્ટ્રીય2 weeks ago
બેતાલા નંબર દૂર કરતા ટીપાં આવતા મહિને ભારતમાં લોન્ચ થશે
બજાર કિંમત રૂા.350, એન્ટોડ કંપનીના ‘પ્રેઝવુ’ ટીપાંને DCGIની મંજૂરી ગઈકાલે એન્ટોડ ફાર્માસ્યુટિકલ્સે પિલોકાર્પિનનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા પ્રેઝવુ આંખના ટીપાં લોન્ચ કર્યા છે. પ્રેસ્બાયોપિયાની સારવાર કરે...