શહેરમાં ઘરઘાટી તરીકે કામ કરતાં નોકરો ઘરમાંથી કિંમતી માલ સામાન કે રોકડ ચોરી કરી નાસી જવાના બનાવો અવારનવાર પ્રકાશમાં આવતાં રહે છે પરંતુ તાજેતરમાં મહિલા જજના...
દારુની હેરાફેરી માટે રૂટ બદલવાથી લઈ વાહનો બદલી અનેક નવી તરકીબો અપનાવી બુટલેગરો ખુલ્લેઆમ દારૂૂ મોકલાવી રહ્યા છે.છેલ્લા પખવાડિયામાં સ્ટેટ મોનીટરીંગ સેલ,અમદાવાદ પોલીસ અને રાજકોટ ક્રાઇમ...
ચોટીલાના પીપરાળીમાં મનરેગા કાયદા હેઠળ કુવા ગાળવાનું અને તળાવ ઊંડું ઉતારવાના કામ માત્ર કાગળ પર કરીને અનેક લોકોનાં મેળાપીપણું કરી સરકારનાં રૂૂપિયાનો ભ્રષ્ટાચાર કરી લાખો રૂૂપિયાની...
ગોંડલ સિટીએ ડિવિઝન તેમજ તાલુકા પોલીસ દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર કરવામાં આવેલ રેડ દરમ્યાન પકડાયેલ વિદેશી દારૂના મોટા પ્રમાણમાં જથ્થાનો શહેરના...
સ્વાતિ રોડ પર આવેલા કૈલાસ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં સ્થિત કારખાનાનું શટરનું તાળું તોડી તસ્કરો કારખાનાની અંદર ઘોડામાં રાખેલા રૂૂા. 23.55 લાખની કિંમતનું 9 ટન જેટલા એલ્યમિનિયમના સળિયા...
રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે આવેલ ટાટા કંપનીના શોરૂમના મેનેજર તરીકે નોકરી કરતાં શખ્સે નવરાત્રિ પહેલા જુદા જુદા આઠ ગ્રાહકો પાસેથી ટાટા કંપનીની ગાડીના એડવાન્સ બુકીંગના પેટે...
કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં ખેડુતના બંધ મકાનમાંથી ધોળા દિવસે રોકડ રૂૂ.95 લાખની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી ઘર નજીક કરીયાણાની દુકાન ધરાવતા શખસને જૂગાર...
થરાદ પોલીસે ગુજરાત-રાજસ્થાન બોર્ડર નજીક ખોડા ચેક પોસ્ટ પરથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે મોરબીના બે ઈસમોને ઝડપી પાડયા છે. બંને શખ્સો મેફેડ્રોન ડ્રગ્સ રાજસ્થાનથી મોરબી કારમાં લઇ...
દારુની હેરાફેરી માટે રૂૂટ બદલવાથી લઈ વાહનો બદલી અનેક નવી તરકીબો અપનાવી બુટલેગરો ખુલ્લેઆમ દારૂૂ મોકલાવી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં બે વખત પોલીસે ટેન્કરમાંથી દારુનો...