મમતા બેનર્જીએ વડાપ્રધાનને લખ્યો પત્ર કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં ખળભળાટ મચી ગયા બાદ હવે પશ્ચિમ બંગાળના...
પશ્ચિમ બંગાળના કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કર અને હત્યાનો મામલો ગરમાયો છે. આ દરમિયાન આરજી કર હોસ્પિટલના પ્રિન્સિપાલ સુહરિતા પોલને હટાવી દેવામાં આવ્યા છે. તેમના સિવાય...
દુષ્કર્મના વિરોધમાં સૌરવ ગાંગુલી પણ રસ્તા ઉપર, ઈંખઅએ સુપ્રીમના ચુકાદાનું સ્વાગત કર્યુ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડોક્ટરની દુષ્કર્મ-હત્યાના કેસને લઈને દેશભરના ડોક્ટરો...
ટોળાને રોકવામાં નિષ્ફળતા બદલ જવાબદાર ઠેરવાયા કોલકાતા પોલીસે આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં વિરોધ દરમિયાન ટોળા દ્વારા હુમલો અને તોડફોડના સંબંધમાં ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા...
પશ્ચિમ બંગાળમાં તાલીમાર્થી મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાને લોકોની હવે ધીરજ ખૂટી છે. બુધવારે મધ્યરાત્રિએ, કોલકાતાની આરજીકાર મેડિકલ કોલેજમાં આવી એક ઘટના બની, જેણે...
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક ટ્રેઇની ડોક્ટરની હત્યાના કારણે દેશભરના તબીબોમાં ભારે રોષ છે.કોલકાતામાં તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે ડોક્ટરો હડતાળ પર છે. આજે...
પશ્ચિમ બંગાળમાં કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડોક્ટર સાથે થયેલી નિર્દયતાએ બધાને હચમચાવી દીધા હતા. લેડી ડોક્ટર પર પહેલા બળાત્કાર ગુજારવામાં આવ્યો અને પછી ક્રૂર...
કોલકાતાની શેરીઓને જીવંત કરતા સ્ટ્રીટ ફોટોગ્રાફ્ર દીપબ્રત દત્તાસામાન્ય લાગતી દિવાલો-શેરીઓને અનુભવી કલાકારનો ટચ મળે તો અદભુત સર્જન થાય છે. આવો જ કંઇન નયનરમ્ય નજારો ફોટોગ્રાફર દીપબ્રત...
ઇઈઈઈંના પૂર્વ અધ્યક્ષની નવી ઇનિંગ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી હવે ક્રિકેટમાં નહીં પરંતુ અન્ય રમતોમાં પોતાની નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. સૌરવ...
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં સાઉથ આફ્રીકાના પ્રવાસે છે. ભારતીય ટીમ ટી20, વનડે અને ટેસ્ટ સીરિઝ રમવા માટે સાઉથ આફ્રીકાની ધરતી પર પહોંચી છે. સાઉથ આફ્રીકાના પ્રવાસે...