રાષ્ટ્રીય1 month ago
સ્વતંત્રતા દિવસ પૂર્વે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ફરીએકવાર લાગ્યો મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે જામીન ન આપ્યા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરીએકવાર મોટો ઝટકો લાગ્યો છે. કેજરીવાલની જામીન અરજી અંગે આજે સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે તેમને વચગાળાના જામીન આપવાની ના પાડી દીધી...