કલ્યાણપુરના દરિયાઈ વિસ્તારમાંથી રૂા.2.27 કરોડનો બિનવારસુ ચરસનો જથ્થો ઝડપાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સ્થાનિક પોલીસના ફુટ પેટ્રોલિંગ દરમિયાન ચાર પેકેટમાં બીનવારસુ હાલતમાં રહેલો 4.548 કિલોગ્રામ ચરસનો જથ્થો પોલીસને સાંપળ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે…

View More કલ્યાણપુરના દરિયાઈ વિસ્તારમાંથી રૂા.2.27 કરોડનો બિનવારસુ ચરસનો જથ્થો ઝડપાયો