જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જીવાપર રોડ પર આવેલા રાધેશ્યામ શ્રીકૃષ્ણ આશ્રમમાં બુધવારની મોડીરાત્રે હથિયારો સાથે ત્રણેક શખ્સ આવ્યા હતા અને નિદ્રાધીન મહંતને આડેધડ માર મારી…
View More કાલાવાડના રાધેશ્યામ આશ્રામના મહંતને માર મારી 6500ની લૂંટKalavad news
કાલાવડ નજીક ટ્રકે બાઈકને અડફેટે લેતા યુવાનનું કરૂણ મોત
જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ગઈકાલે એક મિની ટ્રક તેમજ બાઈક વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બાઈક સવાર કાલાવડના એક યુવાનનું ગંભીર ઈજા…
View More કાલાવડ નજીક ટ્રકે બાઈકને અડફેટે લેતા યુવાનનું કરૂણ મોતકાલાવડમાં દારૂ બંધ કરાવવો હોય તો જનતારેડ કરો: ભાજપ અગ્રણીને પી.આઇ.નો જવાબ
કાલાવડ શહેર પોલીસ ને વહેલી દુકાનો બંધ ન કરાવાની રજુઆત કરવા જતાં કાલાવડ ના વકીલ પર કાલાવડ ટાઉન પોલીસ બની બેફામ. કાલાવડ શહેર માં બેફામ…
View More કાલાવડમાં દારૂ બંધ કરાવવો હોય તો જનતારેડ કરો: ભાજપ અગ્રણીને પી.આઇ.નો જવાબકાલાવાડના જસાપર ગામે બે ખૂંટિયા સ્કૂટર સાથે અથડાતા વૃધ્ધનું મોત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જસાપર ગામ નજીક બે ખુટિયા જગાડતા સ્કૂટર સાથે અથડાતા અકસ્માત થયો હતો.જેમા સ્કૂટર ચાલક વૃદ્ધ ને ગંભીર ઇજા પહોચતા સારવાર માટે…
View More કાલાવાડના જસાપર ગામે બે ખૂંટિયા સ્કૂટર સાથે અથડાતા વૃધ્ધનું મોતકાલાવડના મોટા વડાળા ગામે બે મંદિરોને નિશાન બનાવતા તસ્કરો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં આવેલા મહાદેવના મંદિર તેમજ સુરાપુરા દાદા ના મંદિરને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધા હતા, અને મંદિરમાં રહેલી દાન…
View More કાલાવડના મોટા વડાળા ગામે બે મંદિરોને નિશાન બનાવતા તસ્કરોકાલાવડનાં અરલા, મોટી વાવડી ગામે 12 પવનચક્કીમાંથી રૂા.86 હજારનાં કેબલની ચોરી
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના અરલા ગામ તેમજ મોટી વાવડી ગામ સહિતની સીમ વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા અલગ અલગ પવન ચક્કી લગાવવામાં આવેલી છે, જે પૈકી…
View More કાલાવડનાં અરલા, મોટી વાવડી ગામે 12 પવનચક્કીમાંથી રૂા.86 હજારનાં કેબલની ચોરીકાલાવડના છાપરા ગામે રસોઈ બનાવતાં વૃધ્ધા દાઝયા; બચાવવા જતાં પતિ પણ બળ્યા
રાત્રીનાં ગેસનું બટન બંધ કરવાનું ભૂલી ગયા બાદ સવારે લાઈટરથી ગેસ ચાલુ કરતી વખતે આગ ભભૂકી ઉઠી’તી કાલાવડ તાલુકાના છાપરા ગામે રસોઈ બનાવતી વખતે…
View More કાલાવડના છાપરા ગામે રસોઈ બનાવતાં વૃધ્ધા દાઝયા; બચાવવા જતાં પતિ પણ બળ્યાકાલાવાડ યાર્ડ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલ ખેડૂતોના વારસદારોને સહાય
તા. 26-8-20 25 ના રોજ માર્કેટિંગ યાર્ડ કાલાવડની સાધારણ સભા ચેરમેન મૌલિકભાઈ નથવાણીના અધ્યક્ષ સ્થાને યોજેયેલ હતી. કમિટીના ઠરાવ્યા મુજબ કાલાવડ તાલુકાના કોઈપણ ખેડૂતનું અકસ્માતે…
View More કાલાવાડ યાર્ડ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલ ખેડૂતોના વારસદારોને સહાયકાલાવડના રણુજા ધામે ત્રિદિવસીય લોકમેળાનો પ્રારંભ
તાલુકાના રણુજા ધામે આવેલા વોડીસાંગ ગામે ત્રિ-દિવસીય લોકમેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. આ મેળાને ખુલ્લો મુકવા માટે જામનગરના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ…
View More કાલાવડના રણુજા ધામે ત્રિદિવસીય લોકમેળાનો પ્રારંભકાલાવડના મોટીમાટલી ગામે પવન ચક્કીનો વિરોધ
જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકાના મોટી માટલી ગામ માં ઓપવિન્ડ એનર્જી પ્રાઇવેટ લી. કંપની અને સ્થાનિક ખેડૂતો સામસામે આવી ગયા છે. જામનગરના કાલાવડ તાલુકાના ખંઢેરા…
View More કાલાવડના મોટીમાટલી ગામે પવન ચક્કીનો વિરોધ