કાલાવડના પીપર ગામે ખેત મજુરી અર્થે આવેલા શ્રમિક દંપતિ વચ્ચે ઝઘડો થતાં પરિણીતાએ ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ…
View More કાલાવડના પીપર ગામમાં પતિ સાથે ઝઘડો થતા પત્નીએ વખ ઘોળ્યુંKalavad news
કાલાવડના નવા રણુજા ગામે લોકમેળામાં ટેન્ડર પ્રક્રિયાના વિવાદનો સુખદ અંત
રાબેતા મુજબ મામલતદાર અને ગ્રામ પંચાયતના લોકભાગીદારીથી લોકમેળો યોજાવા નિર્ણય કાલાવડ તાલુકાના વોડિસાંગ ( દેવપુર – રણુજા ) ગામે રામદેવપીર મંદિરના સાનિધ્ય માં યોજાતા લોકમેળા…
View More કાલાવડના નવા રણુજા ગામે લોકમેળામાં ટેન્ડર પ્રક્રિયાના વિવાદનો સુખદ અંતકાલાવડના રણુજા ગામે યોજાનાર લોક મેળામાં ટેન્ડર પ્રક્રિયા સામે વિરોધ
કાલાવડ તાલુકાના વોડીસાંગ ( દેવપુર – રણુજા ) ગામે રણુજા ધામે રામદેવપીર ના સાનિધ્ય મા 50 વર્ષ થી રામદેવપીરના મંદિરના આંગણે સાંસ્કૃતિક લોક મેળો યોજાય…
View More કાલાવડના રણુજા ગામે યોજાનાર લોક મેળામાં ટેન્ડર પ્રક્રિયા સામે વિરોધકાલાવડના છતર ગામની પ્રથામિક શાળામાંથી બે લેપટોપ-ટેબલેટની ચોરી
શંકાસ્પદોને ઉઠાવી પૂછપરછ કરતી પોલીસ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના છતર ગામમાં આવેલી પ્રાથમિક શાળાને તસ્કરોએ નિશાન બનાવી લીધી હતી અને અંદરથી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે રાખેલા…
View More કાલાવડના છતર ગામની પ્રથામિક શાળામાંથી બે લેપટોપ-ટેબલેટની ચોરીકાલાવડમાં સ્વ.વિઠલભાઇ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
ગૌ.વા. વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કાલાવડમાં યોજાશે શનિવારે મહારક્તદાન કેમ્પ. મહારક્તદાન કેમ્પ અનુસંધાને યોજાઇ બેઠક યોજાઇ હતી. સહકારી ક્ષેત્રના આગેવાન અને પૂર્વ સાંસદ…
View More કાલાવડમાં સ્વ.વિઠલભાઇ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયોકાલાવડ મામલતદાર કચેરીના આઉટસોર્સ કર્મચારી દ્વારા રૂા.9.54 લાખની છેતરપિંડી
કાલાવડ મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા સરકારી યોજના હેઠળ લાખોની છેતરપીંડી કરાતા ગુનો નોંધાયો છે. વિધવા સહાયના નામે 9.54 લાખની છેતરપિંડી આચરી હોવાનું બહાર…
View More કાલાવડ મામલતદાર કચેરીના આઉટસોર્સ કર્મચારી દ્વારા રૂા.9.54 લાખની છેતરપિંડીકાલાવડ નાકા બહારનો 40 વર્ષ જૂનો પુલ અતિ જર્જરિત અવસ્થામાં
વડોદરા નજીક પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજયભરમાં બ્રિજ ચકાસણીનો ધમધમાટ શરૂૂ થયો છે, જામનગર અને દ્વારકા જિલ્લામાં પણ ટીમો આવી છે, બ્રીજ અને નાના…
View More કાલાવડ નાકા બહારનો 40 વર્ષ જૂનો પુલ અતિ જર્જરિત અવસ્થામાંકાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક તત્ત્વોના મકાનમાં PGVCL ત્રાટકી, 5.56 લાખની વીજ ચોરી પકડાઇ
કાલાવડમા ગ્રામ્ય વિસ્તારોમા અસામાજીક તત્વોનાં મકાનમા ગેરકાયદે વીજ જોડાણ હોવાનુ માલુમ પડતા પીજીવીસીએલની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. અને હરીપર મેવાસા, રામપર અને…
View More કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક તત્ત્વોના મકાનમાં PGVCL ત્રાટકી, 5.56 લાખની વીજ ચોરી પકડાઇકાલાવડના ડેરી નજીક કેનાલમાં પડી જતા દોઢ વર્ષના માસુમનું મોત
રમતા-રમતા નહેરમાં પડી જતા બનેલો બનાવ : શ્રમિક પરિવાર પર આભ ફાટયું જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડેરી ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા શ્રમિકના પરિવારમાં…
View More કાલાવડના ડેરી નજીક કેનાલમાં પડી જતા દોઢ વર્ષના માસુમનું મોતકાલાવડ બાયપાસ પર સલ્ફર ભરેલું ડમ્પર પલટી મારી જતા અફરા તફરી
જામનગર- કાલાવડ બાયપાસ ધોરી માર્ગ પર શનિવારે બપોરે જામનગર થી દહેજ તરફ જઈ રહેલું સલ્ફર ભરેલું એક ડમ્પર અકસ્માતે પલટી મારી ગયું હતું, અને તેમાં…
View More કાલાવડ બાયપાસ પર સલ્ફર ભરેલું ડમ્પર પલટી મારી જતા અફરા તફરી