રાજકોટના જીવાભાઇ પરમાર 19,000 કિ.મી. બાઇક રાઇડ કરી લંડન પહોંચશે

આંતરરાષ્ટ્રીય રાઇડ માટે 6 મહિનાથી દિવસ-રાત તૈયારી કરી શનિવારે રાજકોટથી નીકળીને 18-20 દેશો વટાવીને લંડન પહોંચશે પર્યાવરણને ગંભીર નુકસાન કરતી બેટરી અને ઇ-વેસ્ટ સામે જાગૃતિનો…

View More રાજકોટના જીવાભાઇ પરમાર 19,000 કિ.મી. બાઇક રાઇડ કરી લંડન પહોંચશે