રાષ્ટ્રીય6 days ago
જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસનો પ્રચાર કરશે ગેનીબેન અને જીજ્ઞેશ મેવાણી
કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કામાં આ ચૂંટણી યોજાશે...