રાજકોટમાં જંગલેશ્વરમાં રહેતા વિધર્મી શખ્સે જેતપુરમાં રહેતી 16 વર્ષની સગીરાને ઈન્સ્ટાગ્રામ મારફતે પરિચય કેળવી પ્રેમજાળમાં ફસાવી રાજકોટ ઝનાના હોસ્પિટલમાં દાખલ માનેલાભાઈની પુત્રીની સારસંભાળ કરવા માટે…
View More રાજકોટમાં ભાઇની પુત્રીની સંભાળ માટે આવેલી જેતપુરની સગીરા સાથે દુષ્કર્મjetpur
જેતપુર નજીક કારખાનામાં તમાકુ લેવા જવાની ના પાડનાર નિંદ્રાધીન યુવક ઉપર હુમલો
જેતપુરનાં જલારામ મંદિર પાસે આવેલા કારખાનાની ઓરડીમા સુતેલા નિંદ્રાધીન મજુર પર સાથી કર્મચારીએ માથામા ધારદાર હથીયાર વડે હુમલો કરતા ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયો છે.…
View More જેતપુર નજીક કારખાનામાં તમાકુ લેવા જવાની ના પાડનાર નિંદ્રાધીન યુવક ઉપર હુમલોજેતપુરના મોટા ગુંદાળા ગામે ઘોડીપાસાની જુગાર કલબ ઉપર દરોડો, 4 ઝડપાયા 7 ફરાર
જેતપુર તાલુકાનાં મોટા ગુંદાળા ગામે ચાલતી ઘોડી પાસાની જુગાર કલબ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા 4 શખસોને ઝડપી લઇ રોકડ સહીત 1.22 લાખનો મુદામાલ…
View More જેતપુરના મોટા ગુંદાળા ગામે ઘોડીપાસાની જુગાર કલબ ઉપર દરોડો, 4 ઝડપાયા 7 ફરારજેતપુરમાં જમીન બાબતે ચાલતા વિવાદમાં મામા-મામીનો બે ભાણેજ સહિત 3 ઉપર હુમલો
જેતપુરના વેપારીને જમીન બાબતે સગા મામા સાથે ચાલતા વિવાદમાં મામા-મામી સહિતના પરિવારના સભ્યોએ બે ભાણેજ સહીત ત્રણ ઉપર હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ…
View More જેતપુરમાં જમીન બાબતે ચાલતા વિવાદમાં મામા-મામીનો બે ભાણેજ સહિત 3 ઉપર હુમલોજેતપુરમાં રેઢા મળી આવેલા બે બાળકોનું પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ
જેતપુરના દાઉદ હોસ્પિટલ પાસે થી બે બાળકો રેઢા મળી આવ્યા હતા.આ ઘટનામાં જેતપુર સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ.ડોડીયા અને સ્ટાફ દ્વારા બંને બાળકોને પોલીસ મથક…
View More જેતપુરમાં રેઢા મળી આવેલા બે બાળકોનું પરિવાર સાથે મિલન કરાવતી પોલીસજેતપુરના ગુંદાળા ગામની સ્કૂલના સંચાલકનો વિદ્યાર્થીને માર મારી નાનાને ધમકી
સ્કૂલનો સમય મોડો થતા બસ ચૂકી ગયેલા વિદ્યાર્થીના નાના ફરિયાદ કરવા જતા તેમની સાથે પણ જઘડો કર્યો જેતપુર તાલુકાનાં ગુંદાળા ગામે આવેલ વિવેકાનંદ સ્કુલનાં શિક્ષક…
View More જેતપુરના ગુંદાળા ગામની સ્કૂલના સંચાલકનો વિદ્યાર્થીને માર મારી નાનાને ધમકીજેતપુરમાં આવાસ યોજનાના સીલ કરેલા કવાટર્સમાં ઘૂસણખોરી કરનાર દંપતી સામે ફરિયાદ
જેતપુરનાં દરેડી ધાર વિસ્તારમા આવાસ યોજના કવાર્ટસમા ધરાહાર ઘુષણખોરી કરી સીલ કરેલા કવાર્ટસનાં તાળા તોડી અંદર રહેતા દંપતી સામે જેતપુર પાલીકાનાં એન્જીનીયરની ફરીયાદને આધારે ગુનો…
View More જેતપુરમાં આવાસ યોજનાના સીલ કરેલા કવાટર્સમાં ઘૂસણખોરી કરનાર દંપતી સામે ફરિયાદજેતપુર નજીક ટેન્કર પલટી જતા લોકો હાથ આવ્યું તે વાસણ લઇ તેલ ભરી ગયા
જેતપુરમાં આવેલા ભીડભંજન રોડ પર તેલથી ભરેલું ભારે ભરખમ ટેન્કર પલટી મારી જતાં તેલ રોડ પર ઢોળાયું હતું. આથી, તેલ ભરવા માટે સ્થાનિક લોકોની પડાપડી…
View More જેતપુર નજીક ટેન્કર પલટી જતા લોકો હાથ આવ્યું તે વાસણ લઇ તેલ ભરી ગયાજેતપુરમાં 7 વર્ષના બાળક સાથે તેના મિત્રનું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય
મંદિર પાસે સાથે રમવા ગયેલા સાત વર્ષના બાળકને શિકાર બનાવનાર સગીરની શોધખોળ જેતપુરના એક વિસ્તારમાં રહેતા 7 વર્ષના બાળક સાથે તેના સગીરવયના મિત્રએ સૃષ્ટિ વિરુદ્ધનું…
View More જેતપુરમાં 7 વર્ષના બાળક સાથે તેના મિત્રનું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યજેતપુરના પાંચ પીપળાના શખસે મહિલા મિત્રનો અંગત પળોનો વીડિયો વાયરલ કરી 10 હજાર માંગ્યા
જેતપુર તાલુકાનાં પાંચ પીપળા ગામનાં એક શખસ દ્વારા તેની મહીલા મિત્ર પાસેથી રૂ. 10 હજાર પડાવવા માટે ધમકી આપી મહીલા મિત્રએ સંબધ તોડી નાખતા ખાંટ…
View More જેતપુરના પાંચ પીપળાના શખસે મહિલા મિત્રનો અંગત પળોનો વીડિયો વાયરલ કરી 10 હજાર માંગ્યા