પ્રેમીના કહેવાથી પોતાના ઘરમાં હાથફેરો કરનાર યુવતી અને તેના સગીર ભાઈ અને પ્રેમીની પૂછપરછમાં સોની વેપારીનું નામ ખુલ્યું જેતપુરમાં એક યુવતીએ તેના ભાઈ સાથે મળી…
View More જેતપુરમાં રૂ.8.20 લાખની ચોરીમાં રાજકોટના સોની વેપારીની ધરપકડjetpur
જેતપુરના મંડલીકપુરના સરપંચ સામે DDOને ફરિયાદ કરનાર પંચાયતના સભ્યને ધમકી
જેતપુરના મંડલીકપુર ગામે પંચાયતના સભ્ય દ્વારા ગામલક્ષી માહિતી માંગ્યા બાદ આ બાબતે ડીડીઓને મહિલા સરપંચ અને તેના પતિ સામે ફરિયાદ કરી હોય અને જે મામલે…
View More જેતપુરના મંડલીકપુરના સરપંચ સામે DDOને ફરિયાદ કરનાર પંચાયતના સભ્યને ધમકીજેતપુરના ભોજાદર ગામ પાસે ગરબી જોવા જતા યુવકનું બાઇક અકસ્માતમાં મોત
જેતપુર તાલુકાનાં ભોજાદર ગામે રહેતો યુવાન રાત્રીનાં પોતાનુ બાઇક લઇને ગરબી જોવા જતો હતો ત્યારે ભોજાદર ગામ નજીક અજાણ્યા બાઇક સાથે યુવકનુ બાઇક અથડાતા…
View More જેતપુરના ભોજાદર ગામ પાસે ગરબી જોવા જતા યુવકનું બાઇક અકસ્માતમાં મોતજેતપુરમાં હુમલામાં ઘવાયેલા યુવાને સારવાર દરમિયાન દમ તોડયો; બનાવ હત્યામાં પલ્ટાયો
કૌટુંબિક કાકાના ઘરે આંટો મારવા આવેલા યુવકને શખ્સે લોખંડના સળિયા વડે માર માર્યો’તો મુળ મધ્યપ્રદેશનો વતની અને જેતપુરમા કૌટુંબીક કાકાનાં ઘરે આટો મારવા આવેલા 18…
View More જેતપુરમાં હુમલામાં ઘવાયેલા યુવાને સારવાર દરમિયાન દમ તોડયો; બનાવ હત્યામાં પલ્ટાયોજેતપુરમાં વ્યાજની ઉઘરાણી કરવા આવેલી ટોળકીનો આતંક, દંપતી ઉપર હુમલો કરી તોડફોડ
રાજકોટના 3 શખસો સહિત આઠ શખ્સો સામે ગુનો નોંધાયો, પરિણીતાના કપડાં ફાડી નાખ્યા જેતપુરના થોરાળા ગામ રાજકોટના ભીચરી ગામ કાકરીયા ફાઈનાન્સ વાળા લાખાભાઇ આહીરના મકાનમાં…
View More જેતપુરમાં વ્યાજની ઉઘરાણી કરવા આવેલી ટોળકીનો આતંક, દંપતી ઉપર હુમલો કરી તોડફોડજેતપુરમાં વ્યાજની ઉઘરાણી કરવા આવેલા ટોળકીનો આતંક, દંપતી ઉપર હુમલો કરી તોડફોડ
રાજકોટના 3 શખસો સહિત આઠ શખ્સો સામે ગુનો નોધાયો, પરિણીતાના કપડાં ફાડી નાખ્યા જેતપુરના થોરાળા ગામ રાજકોટના ભીચરી ગામ કાકરીયા ફાઈનાન્સ વાળા લાખાભાઇ આહીરના મકાનમાં…
View More જેતપુરમાં વ્યાજની ઉઘરાણી કરવા આવેલા ટોળકીનો આતંક, દંપતી ઉપર હુમલો કરી તોડફોડમોરબીના જેતપુરમાં પરિવાર સાથે ઝઘડો કરી યુવાનને ધમકી આપી 6 લાખની લુંટ
મોરબી તાલુકાના જેતપર ગામે યુવકના ઘર પાસે ત્રણ શખ્સો ફોર વ્હીલ કાર લઈને આવી યુવકની માતા અને ભાઈ સાથે ઝઘડો કરી યુવકને જાનથી મારી નાખવાની…
View More મોરબીના જેતપુરમાં પરિવાર સાથે ઝઘડો કરી યુવાનને ધમકી આપી 6 લાખની લુંટજેતપુરની ચોકીધાર ચેક પોસ્ટેથી રૂા.1.90 લાખનો દેશી દારૂ ઝડપાયો
રાજકોટ અને શાપરના શખ્સની ધરપકડ, વંથલીના બે સપ્લાયરના નામ ખૂલ્યા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ચોકીધાર ચેક પોસ્ટેથી ગ્રામ્ય એલસીબીએ રૂૂ.1.90 લાખના 950 લીટર…
View More જેતપુરની ચોકીધાર ચેક પોસ્ટેથી રૂા.1.90 લાખનો દેશી દારૂ ઝડપાયોજેતપુરના ચાંપરાજપુરમાં કારખાનામાંથી 88 હજારના બાયોડીઝલ સાથે બે ઝડપાયા
જેતપુર તાલુકાના ચાંપરાજપુર ગામે શ્રીરામ હેન્ડ ફિનીશીંગ નામના કારખાનામાં જેતપુર તાલુકા પોલીસે દરોડો પાડી રૂૂ.88 હજારના ગેરકાયદેસર બાયોડિઝલના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી તપાસ…
View More જેતપુરના ચાંપરાજપુરમાં કારખાનામાંથી 88 હજારના બાયોડીઝલ સાથે બે ઝડપાયાજેતપુરની સગીરા ઉપર રાજકોટમાં વિધર્મી શખ્સે દુષ્કર્મ ગુજાર્યું
જંગલેશ્ર્વરના વિધર્મી શખ્સે ઝનાના હોસ્પિટલેથી અપહરણ કરી હવસનો શિકાર બનાવી રાજકોટમાં જંગલેશ્વરમાં રહેતા વિધર્મી શખ્સે જેતપુરમાં રહેતી 16 વર્ષની સગીરાને ઈન્સ્ટાગ્રામ મારફતે પરિચય કેળવી પ્રેમજાળમાં…
View More જેતપુરની સગીરા ઉપર રાજકોટમાં વિધર્મી શખ્સે દુષ્કર્મ ગુજાર્યું